સંસ્કૃત કવિતાઓ : DIET VALSAD
જે તે કવિતા સાંભળવા માટે તેના નામ પર ક્લિક કરો
3:40
3:17
4:24
6:35
4:50
1:55
5:24
4:01
3:24
3:02
2:48
3:39
3:45
4:28
3:50
4:36
3:31
4:44
5:00
4:53
ભલે પધાર્યા અમારે આંગણે
મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?
માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.
બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.
માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.
અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.