આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

લેબલ DIET સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ DIET સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

12 ઑક્ટોબર 2023

વ્યાવસાયિક શિક્ષણ - કૌશલ્ય એક પરિચય, ડાયટ, દાહોદ

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, દાહોદ 

દ્વારા પ્રકાશિત ઈ-બુક 

વ્યાવસાયિક શિક્ષણ - કૌશલ્ય એક પરિચય

PAGE : 36

SIZE : 2.82 MB


વ્યાવસાયિક શિક્ષણ - કૌશલ્ય એક પરિચય      ડાઉનલોડ કરો

23 સપ્ટેમ્બર 2023

અમરેલી જિલ્લા ગણિત-વિજ્ઞાન પ્રદર્શન : 2014-15 (ડાયટ : અમરેલી)

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, અમરેલી 

પ્રેરક : ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર 

જિલ્લા ગણિત-વિજ્ઞાન પ્રદર્શન : 2014-15     ડાઉનલોડ કરો

PAGE : 128

SIZE : 17.2 MB

આભાર : ડાયટ, અમરેલી 

17 સપ્ટેમ્બર 2023

E-Content of English, STD 6 TO 8, SEM 1 (DIET : BHUJ)

E-Content of English, STD 6 TO 8, SEM 1 (DIET : BHUJ)

In Evaluation Format Based on Learning Outcomes

SIZE : 9.69 MB

PAGE : 61

E-Content of English, STD 6 TO 8, SEM 1 :      ડાઉનલોડ કરો


પ્રકાશક : 

મહારાણીશ્રી ગંગાબા સાહેબ 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન -ભુજ (કચ્છ)

FLN માર્ગદર્શિકા, ડાયટ, ઈડર (સાબરકાંઠા)

FLN માર્ગદર્શિકા, ડાયટ, ઈડર (સાબરકાંઠા)

Foundational Literacy & Numeracy (FLN)

જિલ્લા શિક્ષણ સમિતિ સાબરકાંઠા અને 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઈડર દ્વારા પ્રકાશિત 

SIZE : 1.80 MB

PAGE : 56

FLN માર્ગદર્શિકા :     ડાઉનલોડ કરો 

06 ફેબ્રુઆરી 2023

ધોરણ : 6 થી 8, વિજ્ઞાનના પ્રયોગો અને પ્રવૃત્તિઓ, ડાયટ ગાંધીનગર

વિજ્ઞાનના પ્રયોગો અને પ્રવૃત્તિઓ

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ગાંધીનગર 

પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ ધોરણ ૬ થી ૮ ના વિજ્ઞાનના પ્રયોગો અને પ્રવૃત્તિઓ સરળતાથી કરી શકે તે માટેની વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટેની માર્ગદર્શિકા 

PAGE : 174

SIZE : 5.96 MB

વિજ્ઞાનના પ્રયોગો અને પ્રવૃત્તિઓ :     ડાઉનલોડ કરો

31 ઑગસ્ટ 2022

કેળવણીનો ઈતિહાસ (ગુજરાત રાજ્યના તમામ ડાયટ દ્વારા પ્રકાશિત ઈ-બુક)

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન : પાટણ 

પાટણની શિક્ષણ યાત્રા : જિલ્લાની કેળવણીનો ઈતિહાસ      ડાઉનલોડ કરો


જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન : ઈડર (સાબરકાંઠા)

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન : મોડાસા (અરવલ્લી)

બૃહદ સાબરકાંઠાનો કેળવણીનો ઈતિહાસ      ડાઉનલોડ કરો


જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન : સુરત 

સુરત જિલ્લાનો કેળવણીનો ઈતિહાસ      ડાઉનલોડ કરો


ક્રમશ: આ પેજમાં જ અન્ય જિલ્લાની ઈ-બુક મૂકવામાં આવશે.

SOE માર્ગદર્શિકા : DIET IDAR & DIET MODASA

DIET IDAR & DIET MODASA દ્વારા પ્રસિદ્ધ 

SOE માર્ગદર્શિકા :      ડાઉનલોડ કરો

TOTAL PAGE : 60

PDF FILE SIZE : 6.35 MB


આભાર : ડાયટ ઈડર અને ડાયટ મોડાસા 

ધોરણ : 6 થી 8, ગણિત પોથી, DIET, BHAVNAGAR

STD : 6 TO 8, MATHS POTHI, DIET, BHAVNAGAR


ધોરણ : 6 થી 8, ગણિત પોથી     ડાઉનલોડ કરો

TOTAL PAGE : 80

PDF FILE SIZE : 6.49 MB


આભાર : ડાયટ, ભાવનગર 

27 મે 2021

પ્રાદેશિક રમતો (ડાયટ, સુરત)

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત દ્વારા તૈયાર કરેલ સાહિત્ય 

પ્રાદેશિક રમતોની માર્ગદર્શિકા 

(રમતાં રમતાં ભણો અને ભણતાં ભણતાં રમો)

ધોરણ ૧ થી ૮ માં રમાડી શકાય તેવી રમતો      ડાઉનલોડ કરો

આભાર : ડાયટ, સુરત

ધોરણ : 6 થી 8 ગણિત, વિજ્ઞાન, સમાજ સ્થાનિક બોલી શબ્દકોશ

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજપીપળા, જિ.નર્મદા દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્થાનિક બોલી શબ્દકોશ (લોક બોલી શબ્દકોશ)

(આંબોડી અને દેહવાલી બોલી શબ્દકોશ) 


ગણિત : ધોરણ - 6 થી 8     ડાઉનલોડ કરો

વિજ્ઞાન : ધોરણ - 6 થી 8     ડાઉનલોડ કરો

સામાજિક વિજ્ઞાન : ધોરણ - 6 થી 8     ડાઉનલોડ કરો


આભાર : ડાયટ, રાજપીપળા (જિ.નર્મદા)

20 મે 2021

આપણો જિલ્લો (સ્થાનિક સંદર્ભ સાહિત્ય) (ગુજરાત રાજ્યના તમામ ડાયટ દ્વારા પ્રકાશિત ઈ-બુક)


વિવિધ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્થાનિક સાહિત્ય 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરેન્દ્રનગર
આપણો જિલ્લો : સુરેન્દ્રનગર       ડાઉનલોડ કરો
ધન્યધરા ઝાલાવાડ      ડાઉનલોડ કરો

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જામનગર 
આપણો જિલ્લો : દેવભૂમિ દ્વારકા     ડાઉનલોડ કરો

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણ
આપણો જિલ્લો : પાટણ      ડાઉનલોડ કરો
ધન્યધરા પાટણ     ડાઉનલોડ કરો
પાટણની સફરે     ડાઉનલોડ કરો

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ગાંધીનગર 
આપણો જિલ્લો : ગાંધીનગર      ડાઉનલોડ કરો 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી 
આપણો જિલ્લો : નવસારી      ડાઉનલોડ કરો 

ક્રમશ: આ પેજમાં જ અન્ય જિલ્લાની ઈ-બુક મૂકવામાં આવશે.