મહાત્મા ગાંધી
મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?
ઉમાશંકર જોષી
માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.
પ્રો.યશપાલ
બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.
રવીન્દ્રનાથ ઠાકુર
માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.
દેવાંગભાઈ દેસાઈ
અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.
02 એપ્રિલ 2021
દુર્ગાબાઈ દેશમુખ સમિતિ 1958-59, (મહિલા શિક્ષણ પર રાષ્ટ્રીય સમિતિ)
દુર્ગાબાઈ દેશમુખ સમિતિ 1958-59, (મહિલા શિક્ષણ પર રાષ્ટ્રીય સમિતિ)
Durgabai Deshmukh Committee Report : 1958-59
National Committee on Women's Education : English ડાઉનલોડ કરો
01 એપ્રિલ 2021
માધ્યમિક શિક્ષણ પંચ : 1952-53, (મુદલીયાર શિક્ષણ પંચ)
REPORT OF THE SECONDARY EDUCATION COMMISSION
MUDALIAR COMMISSION REPORT : 1952-53 : ENGLISH ડાઉનલોડ કરો
આચાર્ય રામમૂર્તિ સમિતિ : 1990
RAMAMURTI COMMITTEE REPORT : 1990 : ENGLISH ડાઉનલોડ કરો
REPORT OF THE COMMITTEE FOR REVIEW OF
NATIONAL POLICY ON EDUCATION 1986
વર્ધા શિક્ષણ યોજના
વર્ધા શિક્ષણ યોજના : ગુજરાતીમાં ડાઉનલોડ કરો
(Basic National Education ના નામથી પ્રસિદ્ધ થયેલાં ઝાકીરહુસેન કમિટીના નિવેદન તથા અભ્યાસક્રમનો અનુવાદ)
Basic National Education : અંગ્રેજીમાં ડાઉનલોડ કરો
યશપાલ સમિતિ : 1992, (ભાર વિનાનું ભણતર)
यशपाल समिति की रीपोर्ट : 1992 : हिन्दी ડાઉનલોડ કરો
Yashpal Committee Report : 1992 : English ડાઉનલોડ કરો
(Learning Without Burden Report)
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ : 1986, NPE : 1986
राष्ट्रीय शिक्षा नीति : 1986
NATIONAL POLICY ON EDUCATION 1986 : HINDI ડાઉનલોડ કરો
NATIONAL POLICY ON EDUCATION 1986 : ENGLISH ડાઉનલોડ કરો
કોઠારી શિક્ષણ પંચ : 1964 - 66
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ : 2020, NEP : 2020, ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં