આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

ગુજરાતી પ્રાર્થના

 1. યા કુન્દે ન્દુ તુ સાર હાર ધવલા 
 2. ઓમ તત સત શ્રી નારાયણ તું 
 3. વૈષ્ણવજન તો તેને રે કહીએ 
 4. પ્રેમળ જ્યોતિ તારો દાખવી 
 5. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું 
 6. મંગલ મંદિર ખોલો દયામય 
 7. અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા 
 8. ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ 
 9. જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો 
 10. નૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય ના 
 11. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે 
 12. અમે તો તારા નાના બાળ અમારી તું લેજે સંભાળ  
 13. અંતર મમ વિકસિત કરો અંતરતર હે   
 14. પ્રાણી માત્રને રક્ષણ આપ્યું 
 15. સત્ય અહિંસા ચોરી ન કરવી 
 16.  વંદે દેવી શારદા 
 17. તું મને ભગવાન એક વરદાન આપી દે  
 18. હે કરુણાના કરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી  
 19. જીવન જ્યોત જગાવો પ્રભુ હે જીવન જ્યોત જગાવો  
 20. મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે  
 21. આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે  
 22. એકજ દે ચિનગારી મહાનલ એકજ દે ચિનગારી  
 23. તમે મન મૂકીને વરસ્યા અમે જનમજનમના તરસ્યા  
 24. હે પરમેશ્વર મંગલદાતા  
 25. પ્રભુ તારું ગીત મારે ગાવું છે  
 26. વંદન કરીએ શ્રીપ્રભુ ચરણે 
 27. હે નાથ જોડી હાથ  
 28. સમય મારો સાધજે વહાલા  
 29. સત સૃષ્ટિ તાંડવ 
 30. યાત્રાના આરંભે પ્રાર્થના 
 31. એક માંગુ છું કૃપાનું કિરણ 
 32. અમોને જ્ઞાન દેનારા 
 33. એવી બુદ્ધિ દો અમને 
 34. વરદ હસ્ત પ્રભુ તમારો 
 35. ઓ પ્રભુ મારું જીવન 
 36. રાખ સદા તવ ચરણે 
 37. હે પ્રભુ આનંદદાતા 
 38. જય જય હે ભગવતી સૂર ભારતી 
 39.  હે માં શારદા 

12 ટિપ્પણીઓ:

 1. આવી બીજી પ્રાર્થનાઓ મુક્ત રહેશો. ખૂબ સરસ છે

  જવાબ આપોકાઢી નાખો
 2. ઘણું સરસ અને લોકોપયોગી કામ કરી રહ્યા છો. કોઈ ચાર્જ વગર આવું સરસ કાર્ય કરવા બદલ અભિનંદન.

  જવાબ આપોકાઢી નાખો
 3. ગુરુ પ્રાર્થનાઓ અને ભજનો નો અલાયદી કેટેગરી બનાવવા વિનંતી

  જવાબ આપોકાઢી નાખો
 4. ખૂબ જ સરસ આંનદ આવી ગયો પ્રાર્થના સાંભળીને

  જવાબ આપોકાઢી નાખો
 5. ખુબ જ સરસ ભરતભાઈ. ઘણી બધી પ્રાર્થના ડાઉનલોડ કરી છે.

  જવાબ આપોકાઢી નાખો