આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

લગ્ન ગીત

નમસ્કાર, 
અહીં આપવામાં આવેલ લગ્ન ગીતો અલગ અલગ બ્લોગ અને વેબસાઈટ પરથી લેવામાં આવેલ છે. તેના કોપીરાઇટ જે તે રચનાકાર અને સંગીતકારના છે. અહીં ફક્ત શૈક્ષણિક હેતુસર સંગ્રહ કરીને મૂકવામાં આવેલ છે. જો કોઈના કોપીરાઇટનો ભંગ થતો જણાય તો મને સત્વરે જાણ કરશો. અહીંથી જે તે ગીત હટાવી લેવામાં આવશે. આભાર સહ... ભરત ચૌહાણ (ઓ-કાન્હા)

આ વર કન્યાનું સુંદર જોડું
અણવર લજામણો રે
બારે પધારો
સાયકલની સીટી વાગી
દાદા એના ડગલે ડગલે
ધીમી ધીમી મોટર હાંકો
ઢોલ ઢમક્યા ને
એકડો આવડ્યો બગડો આવડ્યો
ગણેશ પાટ બેસાડીએ
ઘરમાં નોતી ખાંડ
ગોર લટપટિયા
ગુલાબ વાડી
હળવે હળવે પોંખજો
હેતે લખીએ કંકોતરી
કંકુ છાંટી કંકોતરી મોકલી
કેસરિયો જાન લાવ્યો
કોયલ બેઠી આંબલિયાની ડાળ 
લાડો લાડી જમે રે કંસાર 
લાલ મોટર આવી 
લીલા માંડવા રોપાવો 
મારી બહેનીની વાત ના પૂછો 
મારી નખના પરવાળા જેવી ચૂંદડી 
મારો માંડવો રઢીયાળો 
માયરામાં ચાલે મલપતાં 
મોર તારી સોનાની ચાંચ 
નદીને કિનારે રાઈવર 
નાણાવટી રે સાજન બેઠું માંડવે 
પહેલું પહેલું મંગળિયું વરતાય રે
પરથમ શ્રી ગણેશ બેસાડો
પીઠી ચોળોને પંચકલ્યાણી
પીઠી પીઠી ચોળો રે
રેલગાડી આવી મુંબઈનો માલ લાવી
સાંઢણી જોકારો માણારાજ
સુકન જોઇને સંચરજો રે
સીતાને તોરણ રામ પધાર્યા
સોના વાટકડીમાં કંકુ ઘોળાવો
સૂરજ ઊગ્યો રે
તમે રાઈવર વહેલા આવોને
એક ઉંચો તે વર
વીરા સકન જોઇને
વીરો મારો ઝગમગ ઝગમગ થાય
65 ટિપ્પણીઓ:

 1. જવાબો
  1. ખૂબજ સુંદર અને પૃશંસનીય કાયઁ થયું છે,જે આવનારી પેઢી માટે અને આપણી "માં" ગુજરાતી સાહિત્ય સારું એક દસ્તાવેજીકરણ બની રહેશે. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ.

   કાઢી નાખો
 2. બહુજ સરસ મહેનત કરી છે ભરતભાઈ. ધન્યવાદ.
  અશોક પટેલ (રાણીપ)

  જવાબ આપોકાઢી નાખો
 3. ખૂબ સરસ પ્રયાસ છે. આવતી નવી પેઢી કદાચ આ બધા ગીતો ભૂલી જશે. પણ આ વાચશે તો કંઇક આપણી સંસ્કૃતિ ને યાદ કરશે.

  જવાબ આપોકાઢી નાખો
 4. બીજા માટેની લાગણી જોય ને અાનંદ થયો

  જવાબ આપોકાઢી નાખો
 5. ati Sundar , Gujrati bhasha jivant rakhawa ni mehnat dad magijai chhe!!!!!

  જવાબ આપોકાઢી નાખો
 6. I am very fond of this type of songs & i try to collect from elderly persons but in those days no written format was available. Very nice effort! Kudos to you!

  જવાબ આપોકાઢી નાખો
 7. ખૂબ જ સુંદર જુના લગ્ન ગીતો મને ખૂબ ગમ્યં.. અભિનંદન

  જવાબ આપોકાઢી નાખો
 8. આપણી જૂની પરંપરા મુજબ ગીતો નો મીઠો રસ લ્હાન લેવું જરૂરી જ છે..ફટાણા ની મજા કાઈ ઓર જ હોય છે

  જવાબ આપોકાઢી નાખો
 9. આપણી નવી પેઢી કદાચ આ બધા ગીતો ભૂલી જશે પણ આ વાંચશે તો કંઇક આપણી સંસ્કુતીને યાદ કરશે જ એમાં બે મત નથી

  જવાબ આપોકાઢી નાખો
 10. Very good.. Ava praytnathij apdi virasat Ane sanskruti jadavai raise

  જવાબ આપોકાઢી નાખો
 11. આપે જે વૈવિધ્યસભર રસથાળ પ્રેમપૂર્વક પિરસી ધર્યો છે એના આચમનમાત્રથી પ્રસન્ન થવાયું છે.
  આ અને આવાં સત્કાર્યો માટે અભિનંદન સહ શુભેચ્છાઓ.

  જવાબ આપોકાઢી નાખો
 12. ખુબજ સરસ સંકલન છે.
  ધન્યવાદ

  જવાબ આપોકાઢી નાખો
 13. Nice collection.... I also want to sing lagna geet... If you give me chance in recording then I would be glad..... Thank u

  જવાબ આપોકાઢી નાખો
 14. Nice collection.... I also want to sing lagna geet... If you give me chance in recording then I would be glad..... Thank u

  જવાબ આપોકાઢી નાખો
 15. ખૂબ સરસ તમારી મહેનત ને સલામ.

  જવાબ આપોકાઢી નાખો
 16. Mind blowing efforts...it's terrific job u did Bharat bhai.... salute to you
  - prof SK kushwaha,Dallas USA

  જવાબ આપોકાઢી નાખો
 17. અદ્ભુત અદ્ભુત ભરતભાઈ
  ખૂબ ખૂબ ધન્યવાદ આપને.

  જવાબ આપોકાઢી નાખો