આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

ગુજરાત ગીત

નમસ્કાર,
              મિત્રો, અહીં ગુજરાત અને ગુજરાતી હોવાપણાનો ગર્વ થાય તેવાં કેટલાંક ગમતીલા ગીતો, સંવાદ, વક્તવ્યને અહીં તહીંથી શોધી સંકલન કરી એક જ જગ્યાએથી વધુ ગીતો મળી રહે તે માટે મૂકવામાં આવ્યા છે. તમામ ગીતોના કોપીરાઈટ જે તે વ્યક્તિના પોતાના છે. અહીં  કોઈ વ્યાવસાયિક ઉપયોગ માટે આ ગીત નથી લેવામાં આવ્યા. છતાં કોઈપણ વ્યક્તિને કોપીરાઈટનો ભંગ થતો લાગે તો મને જાણ કરજો. તાત્કાલિક હટાવી દેવામાં આવશે.

 1. સ્વર્ણિમ આ ગુજરાત વિશ્વ વિખ્યાત અમે ગુજરાતી 
 2. ગુજરાતની અસ્મિતા : રાધા મહેતાનું વક્તવ્ય 
 3. ગુજરાત તને અભિનંદન 
 4. ગુજરાતી હોવાનો ગર્વ : જોરદાર સંવાદ 
 5. ગુણવંતી ગુજરાત 
 6. હા અમે ગુજરાતી (માતા છે ગુજરાતની ધરતી)
 7. હું ગુજરાત છું
 8. જય ગરવી ગુજરાત (ભલી મારી ભોળી ગુજરાત રે)
 9. જય જય ગરવી ગુજરાત દીપે અરુણું પ્રભાત
 10. જય સોમનાથ જય દ્વારકેશ
 11. જેની ધરતી સદા રસાળ 
 12. જેની ધરતી સદા રસાળ (અલગ અવાજમાં)
 13. જેની જગમાં જડે ના જોડ રે એવી ગરવી ગુર્જરમાં 
 14. જીત્યું જીત્યું હંમેશા ગુજરાત 
 15. માં ગુર્જરીનો હાથ 
 16. મન ભરીને માણીએ ગુજરાતને ચાલો જાણીએ
 17. મારા દિલમાં ધડકે ગુજરાત
 18. ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
 19. વણથંભ્યું ગુજરાત 
 20. આ છે સ્વર્ણિમ ગુજરાત 
 21. ગૌરવકથા ગુજરાતની 
 22. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી 
 23. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી (અલગ અવાજમાં)
 24. વંદન ગુર્જરીમાં અમારું સ્વર્ણિમ છે ગુજરાત 
 25. ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય ગિરા ગુજરાતી

30 ટિપ્પણીઓ:

 1. વંદે ગુજરાત....બહુ સરસ કોશ સંગ્રહ છે.

  જવાબ આપોકાઢી નાખો
 2. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

  જવાબ આપોકાઢી નાખો
 3. ઝવેરચંદ મેઘાણીની ચારણ કન્યાવાળી કવિતા મુકોને બહુ યાદ આવેછે

  જવાબ આપોકાઢી નાખો
 4. સપ્તરંગી ગુજરાત ગીત mp3 માં હોય તો 7990995361 પર મોકલો સાહેબ

  જવાબ આપોકાઢી નાખો