આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

વાર્તા MP3

 1. ચાંદાભાઈનું ચાંદરણું
 2. ખડબડ ખડબડ ખોદત હૈ
 3. સસ્સાભાઈ સાંકળિયા
 4. ટાઢું ટબુકલું
 5. ઠાગા ઠૈયા કરું છું
 6. વનકો જોડાં લઈ ગયો 
 7. હોલો અને હોલી  
 8. બાપા કાગડો  
 9. એકતામાં શક્તિ છે  
 10. લપલપિયો કાચબો (વાતોડિયો કાચબો) 
 11. બ્રાહ્મણ અને ઠગ  
 12. સિંહ અને શિયાળ  
 13. દલા તરવાડી  
 14. સમજુ બકરી  
 15. ખરેખરો ખજાનો  
 16. ગાનારો ગધેડો  
 17. મગર અને વાંદરો (વાંદરાનું કાળજું) 
 18. દલા તરવાડી   (અલગ અવાજમાં)
 19. આનંદી કાગડો  
 20. ચકી અને ચકો  
 21. અમીર મોહન અને ગરીબ સોહન 
 22. અન્યાય સામે લડત (ટીટોડી)
 23. બગલો અને કરચલો 
 24. બે મોઢાવાળું પક્ષી 
 25. બિલાડીને ઘંટ કોણ બાંધશે ?
 26. બોલકણો કાચબો 
 27. બોલતી ગુફા 
 28. બ્રાહ્મણ અને મોતી 
 29. બ્રાહ્મણ અને સ્વાદિષ્ટ વાનગી 
 30. બ્રાહ્મણ અને ત્રણ ઠગ 
 31. બ્રહ્મદત્ત, કરચલો અને સાપ 
 32. બુદ્ધિહીન પંડિતો 
 33. ચાર મિત્રો 
 34. ચાતુર્યના ફાયદા 
 35. ચોર અને બ્રાહ્મણ 
 36. ચોર, બ્રાહ્મણ અને રાક્ષશ 
 37. દંતીલ અને ગોરંભ 
 38. દેડકાનો રાજા અને સાપ 
 39. દેવતા અને વણકર 
 40. ધર્મ બુદ્ધિ અને પાપ બુદ્ધિ 
 41. ધોબી અને ગધેડો 
 42. ઢોંગી બિલાડો 
 43. ગામડાનો ઉંદર 
 44. ગરીબ બ્રાહ્મણનું દિવાસ્વપ્ન 
 45. ગાય અને વાઘ 
 46. ઘંટડી સાથેનું ઊંટ 
 47. ઘોડો અને સિંહ 
 48. ઘુવડ અને કાગડો
 49. ગોળ ફરતું પૈડું 
 50. હરણ અને તેના શીંગડા 
 51. હાથી અને ઉંદર 
 52. હાથીનો બદલો 
 53. હાથી, સસલા અને ચંદ્ર 
 54. જેવો સંગ તેવો રંગ 
 55. કબુતર અને પારધી 
 56. કાગડાની યુક્તિ 
 57. કાગડો અને કુવાનું પાણી 
 58. કાગડો અને વાંદરો 
 59. કાળમુખો અને કુંવરી 
 60. કઠિયારો 
 61. કુબડો અને રાજા 
 62. કુંભારનું સત્ય 
 63. લડતા ઘેંટા અને શિયાળ 
 64. લોભી બ્રાહ્મણ 
 65. લોભી શિયાળ 
 66. લુચ્ચો ન્યાયાધીશ 
 67. માકણ અને લાલ જીવડું 
 68. મિત્રોથી સાવધાન 
 69. મોર અને શિયાળ 
 70. મૃત્યુ અને ઈન્દ્રનો પોપટ 
 71. મુનિ અને ઉંદર 
 72. મુનિ અને ઉંદરડી 
 73. મુર્ખ અને ત્રણ ઠગ 
 74. મુર્ખ ગધેડો 
 75. મુર્ખ શિયાળ 
 76. મુર્ખ વાંદરો 
 77. ના હું તો ગાઈશ 
 78. નાગના લગ્ન 
 79. નિર્દયી સ્ત્રી અને લંગડો ધુતારો 
 80. નોળિયો અને ઘોડિયામાં સુતેલ બાળક 
 81. પર ગામ ગયેલ કૂતરો 
 82. પવન અને સૂર્ય 
 83. પૂછતાં નર પંડિત 
 84. રાજા અને સુવર્ણ પંખી 
 85. રાજા ચંદ્ર અને વાંદરાનો વાડો 
 86. રાજહંસની મુલાકાતે 
 87. રાજકુમાર અને છોડ 
 88. રાજકુમાર અને રીંછ 
 89. રીંછ અને ગોલું મોલું 
 90. સાધુ અને ઉંદર 
 91. સાથે રહીશું તો ઊભા રહીશું 
 92. સાપ અને કીડી 
 93. સાપની સવારી 
 94. શિષ્યાચાર 
 95. શિયાળ અને હાથી 
 96. શિયાળ અને નગારું 
 97. સિંહ અને બળદ 
 98. સિંહ અને ઘેટું 
 99. સિંહ અને સસલું 
 100. સિંહ અને શિયાળનું બચ્ચું 
 101. સોમલીકા નામનો વણકર 
 102. સોનેરી બકરી 
 103. સોનેરી પક્ષી અને સોનેરી હંસ 
 104. સુઘરી અને વાંદરો 
 105. તકસાધુ ચામાચીડિયા 
 106. તોલા ઉંદર ખાઈ ગયા 
 107. ત્રણ માછલીઓ 
 108. ઉંદર અને બળદ 
 109. ઉપયોગી ચોર 
 110. વાંદરો અને લાલ ફળ 
 111. વાંદરો અને મગર 
 112. વાણિયાનો પુત્ર 
 113. વાણિયો અને હજામ 
 114. વરુ અને બગલો 
 115. યતિ અને હજામ 

74 ટિપ્પણીઓ:

 1. ati Sundar , Gujrati bhasha jivant rakhawa ni mehnat dad magijai chhe!!!!!

  જવાબ આપોકાઢી નાખો
 2. Gujrat ni sanskruti ne jivit rakhva mate aap dvara karvama aavta khub sara kary ne hu gujarat vati aavkaru 6u
  Jay jay garvi gujarat deepe arun prabhat

  જવાબ આપોકાઢી નાખો
 3. આભાર સાહેબ....
  વીડિયો હોય તો પણ મોકલ જો...
  આભાર......

  જવાબ આપોકાઢી નાખો
 4. જેટલું લખીએ એટલું ઓછું છે. ખૂબજ સરસ કાર્ય કર્યું છે... સો સો વંદન🙏🙏🙏

  જવાબ આપોકાઢી નાખો
 5. ભરતભાઈ આપનો શોખ,રૂચી,દરેક વિષયને લઇને મધુર ગીત સંગીત અતિસુંદર છે,મારે એક ખાસ ભલામણ કરુંછું કે ભારતના તહેવારો - ઉત્સવ આધારીત નવું નજરાણું આપજો

  જવાબ આપોકાઢી નાખો
 6. અત્યંત આનંદ થયો દોસ્ત
  ઇન્ટરનેટનો સાર્થક ઉપયોગ કર્યો
  આભાર

  જવાબ આપોકાઢી નાખો
 7. ખૂબ જ સરસ ભાઈ. આભાર માનું છુ તમારો.

  જવાબ આપોકાઢી નાખો
 8. ખુબ ખુબ સુંદર કલેકશન...પ્રસંગોપાત જરુર પડે છે પણ શોધવા માં પ્રસંગ પણ પતી જાય છે અને મન ની મન માંજ રહી જાય છે.આવું સુંદર કાર્ય કરી ને પીરસેલી થાળી આપવા બદલ આભાર સહ અભિનંદન....

  જવાબ આપોકાઢી નાખો
 9. ૧ થી ૫ ધોરણ ની કવિતા ની પણ ઓડીઓ કલીપ બનાવો ..

  જવાબ આપોકાઢી નાખો
 10. બહુજ સરાહનીય કાર્ય કર્યુ છે પ્રસસા કરીએ એ ઓછી પડે
  ભગવાન આપને વધુ શકતિ આપે એવી પ્રાર્થના

  જવાબ આપોકાઢી નાખો
 11. ખુબ ખુબ સુંદર કલેકશન...પ્રસંગોપાત જરુર પડે છે પણ શોધવા માં પ્રસંગ પણ પતી જાય છે અને મન ની મન માંજ રહી જાય છે.આવું સુંદર કાર્ય કરી ને પીરસેલી થાળી આપવા બદલ આભાર સહ અભિનંદન....

  જવાબ આપોકાઢી નાખો
 12. સરસ ગુજરાતી સાહિત્ય ને જાળવી રાખવા માટે આભાર

  જવાબ આપોકાઢી નાખો
 13. ખુબ સરસ ભરતભાઈ.....શુભેચ્છાઓ...

  જવાબ આપોકાઢી નાખો
 14. It's wonderful , amazing, I am really happy that I got this link.

  Really thanks for made this

  જવાબ આપોકાઢી નાખો
 15. Khub j saras. Juni vato, gito, etc je kyak khovai gayu che tene fari var navi pedhi mate aap lavya. Aapno khub khub abhar.

  જવાબ આપોકાઢી નાખો
 16. Khub saras sir..
  Aa banava ma khub mahenat thai hase...
  Khub khub abhinandan...

  જવાબ આપોકાઢી નાખો