આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

માતૃપ્રેમના ગીત

નમસ્કાર,
               મિત્રો અહીં માતૃપ્રેમના ગીતો / કાવ્યો અલગ અલગ બ્લોગ કે વેબસાઈટ પરથી લઈ સંકલન કરીને મૂકવામાં આવ્યા છે. અહીં આ ગીતો મૂકવાનો ઉદ્દેશ શાળા કક્ષાએ શિક્ષકો અને વિદ્યાર્થીઓને ઉપયોગી સાબિત થાય તે છે. જો કોઈ રચનાકાર કે સંગીતકારના કોપીરાઈટનો ભંગ થતો માલૂમ પડે તો તાત્કાલિક જાણ કરશો. જે તે ગીત અહીંથી હટાવી લેવામાં આવશે. આશા છે આપ સૌને આ ગીતો જરૂર સાંભળવા ગમશે. આભાર સહ.....ભરત એલ. ચૌહાણ (ઓ-કાન્હા)


 1. બીના બોલે જો સમજે મેરે મન કી બાત
 2. છેલ્લું ધાવણ : પ્રસંગ
 3. હતો હું સૂતો પારણે પુત્ર નાનો
 4. હેતનાં હિંડોળે અમને ઝુલાવી
 5. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
 6. મા મને કોઈ દી સાંભરે નહીં
 7. માની યાદ : પ્રસંગ
 8. મા તે મા બીજા વગડાના વા
 9. માડી રે અળગાં રાખીને અમને
 10. મમતાનો વીરડો મારી માવડી
 11. મેરી મા
 12. યાદ કરું છું હું તુજને માવડી 
 13. મા તું કહાં મેરી મા 
 14. મા પાસ બુલાતી હૈ ઈતના રુલાતી હૈ 
 15. મા મુજે અપને આંચલ મે છીપા લે 
 16. તું મેરી મૈયા મેં તેરા લાલા 
 17. પ્યારી મા મુજકો તેરી દુઆ ચાહીએ 
 18. તું કિતની અચ્છી હૈ 

25 ટિપ્પણીઓ:

 1. ati Sundar , Gujrati bhasha jivant rakhawa ni mehnat dad magijai chhe!!!!!

  જવાબ આપોકાઢી નાખો
 2. ખૂબજ સુન્દર ગુજરાતી ગીતોનો ખજાનો.
  આપનો દિલથી આભાર.

  જવાબ આપોકાઢી નાખો
 3. khub j umada kary...abhinandan saheb...gujrat ni ane gujrati asmita ne aam sundar rite loko sudhi pahonmchadav badal......

  જવાબ આપોકાઢી નાખો
 4. જેટલો માનીએ એટલો આભાર ઓછો પઙે
  મોટો ખજાનો ભેટમાં મલ્યો

  જવાબ આપોકાઢી નાખો
 5. ખૂબ જ સુંદર કાર્ય,નવી પેઢી ને ગુજરાતી સાહીત્ય ની ઓળખ આપવાનો સરસ રસ્તો.

  જવાબ આપોકાઢી નાખો