આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

બાળગીત

નમસ્કાર,
મિત્રો અહીં મૂકેલા તમામ બાળગીતો જુદા જુદા બ્લોગ અને વેબસાઈટ પરથી સંકલન કરીને લીધેલ છે. તેના કોપીરાઇટ જે તે રચનાકાર અને સંગીતકારના છે. અહીં એકસાથે મૂકવાનો આશય સૌને ઉપયોગી થવાનો છે. તેમ છતાં જો કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો જાણ કરવા વિનંતી. આભાર : ભરત ચૌહાણ 
 1. જોડકણા 
 2. આ દાતરડું કેવું 
 3. આંબો રોપું જાંબુડો રોપું 
 4. આવો આવો આવો 
 5. આવો પારેવા આવોને ચકલા 
 6. આવ્યો શિયાળો ઠંડી લઈને 
 7. અડકો દડકો દહીં દડુકો 
 8. એ જાય એ જાય ઊંચે ઊંચે ઊડી જાય 
 9. અમે ગોળ ગોળ ફરીએ 
 10. અમે રેતીમાં રંગભેર રમતા'તા 
 11. આંગણવાડીની નાની શી ઢીંગલી 
 12. અંતર મંતર જંતર હું જાણું છું રે મંતર 
 13. બોલો બોલો હાથી દાદા 
 14. ચકર ચકર ફરે પેલું ચગડોળ 
 15. ચલી મેરી ગાડી છુક છુક છુક 
 16. એલા છોકરા રે ચાલો કરીએ સફાઈ કામ 
 17. છું નાનકડી કચરાપેટી પણ મોટું બહુ કામ છે 
 18. સાયકલ મારી ચાલે એને ઘંટી ટન ટન વાગે 
 19. સાયકલ મારી સરરરરરર જાય 
 20. ધરતી પાડે ત્રાડ ના કાપો ભાઈ ઝાડ 
 21. ઢીંગલી તારા માંડવા રોપ્યા ઢોલ વાગે ઢમ ઢમ 
 22. ડીગ ડીગ ડીગ ડીગ ચાલે સસલાં 
 23. દોરાની હું દાઢી ચોડું રૂ ની મૂંછ બનાવું 
 24. દૂધ પીવું ઝાઝું શરીર રાખું તાજું 
 25. એક બળદનો એકો ચાલે 
 26. એક હતો ચકો ને એક હતી ચકી 
 27. એક મજાનો માળો એમાં દસ ચકલીઓ રહેતી'તી 
 28. ગાડી ગાડી રમીએ ચાલો છોકરાઓ આવો 
 29. શીંગની ચીકી ને ડાળીયાની ચીકી 
 30. ઘોડો ઘુઘરીયાળો મારો ઘોડો ઘુઘરીયાળો 
 31. હા રે અમે આંગણવાડીમાં જઈને 
 32. હાથીભાઈ હાથીભાઈ ધમ ધમા ધમ ચાલે 
 33. હું ને પોપટલાલ ચાલતાં ચાલતાં વનવગડામાં ગ્યા'તા 
 34. જઈ પપ્પા ને કહે ને મમ્મી ચાંદા મામા સાથે થોડું રમવા દે 
 35. કાગડો કા કા કરતો આવે 
 36. કાળી કાળી મીંદડી આવીને ગઈ 
 37. લાડુંભટ્ટ લાડુંભટ્ટ લાડું કરી ગયા રે ચટ્ટ 
 38. લાવી છું રંગબેરંગી ફરફરિયા 
 39. લીલીછમ ડાળી પર રમવું ગમે 
 40. મમ્મી મને બચ્ચી ભરે પપ્પા કરે વહાલ 
 41. મને ધરતીના ખોળે રમવા દો 
 42. મારે રમવા જાવું છે 
 43. નાના એવા કુરકુરિયા 
 44. નાના મારા હાથ ધોઈ ને કરું હું સાફ 
 45. નાના નાના બાળકોની નાની નાની ફોજ 
 46. નાની શી ઝૂંપડીમાં ચંદા દોશી રહેતા'તા 
 47. ઓ ચિન્ટુભાઈ જુઓ 
 48. ઓ કાળી ટોપીવાળા ઓ લાલ ફેંટાવાળા 
 49. પાટા ઉપર ગાડી દોડે દોટો કાઢી 
 50. પીપ પીપ પીપ પીપ તરરર રમ 
 51. રમતાં રમતાં મને કદી  લાગે નહીં થાક 
 52. રોજ સવારે બપોર સાંજ નવી સાવરણીથી વાળું છું 
 53. સપના હજાર ભાઈ સપના હજાર 
 54. સાવજની સરદારી નીચે સેના ચાલી જાય 
 55. ટપ ટપ ડાબલાં બોલે 
 56. ઊંચે ઊંચે લાલ લાલ 
 57. વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપાહુપ 
 58. વહેલી સવારે ઊઠવું ગમે 
 59. વાળી ચોળીને અમે રાખ્યું કે ગુજરાત અમે ચોખ્ખું 
 60. હાથીભાઈ તો જાડા લાગે મોટા પાડા 
 61. જાંબુભાઈના ખેતરમાં હૈયા હૈયા હો 
 62. તારા ધીમા ધીમા આવો તારા છાનામાના આવો 
 63. નાના નાના પતંગીયા રંગબેરંગી પતંગીયા 
 64. ફુગ્ગાવાળો આવ્યો ભાઈ ફુગ્ગાવાળો આવ્યો 
 65. નાનું નાનું સસલું પોચું પોચું સસલું 
 66. ઘોડાગાડી મારી તબડક તબડક ચાલે ઘોડાગાડી 
 67. તને ચકલી બોલાવે તને પોપટ બોલાવે 
 68. આવ રે વરસાદ 

79 ટિપ્પણીઓ:

 1. જવાબો
  1. FARFARIYA VADI AAVI.....FARFARIYA VADI AAVI....HENABEN DOSO ...TINABEN DODO....ELABEN DOSO SILABEN DODO..ARFARIYA VADI AAVI ............. AASON RAJKT AKASVANI UPAR BAHU SAMBHADTA AA GEET MALE TO PYATNA KARJO PLEASE   કાઢી નાખો
  2. મને એક કવિતા જોઈએ છે.
   'તરુ નો બહું આભાર, જગત પર! તરુનો બહું આભાર.'
   પ્લીઝ પોસ્ટ કરોને.

   કાઢી નાખો
 2. Why not post these BALGEET on PDF file.
  Downloading all these Geets may slowdown someone's computer.

  જવાબ આપોકાઢી નાખો
 3. નાના બાલુડા માટેનાં તેમને ગમતાંબાળગીત ખરેખર, અદભુત છે !!!
  આભાર...

  જવાબ આપોકાઢી નાખો
 4. કુછ કરતા ચાલ્યાં જાય નાના નાના સેનીક ....
  આ બાળગીત મુકવા વિનતી છેઃ...
  બહુ શોધ્યું પન મલતું નથી આ ગીત ...
  And thank you very much ......

  જવાબ આપોકાઢી નાખો
 5. એનિમેશન સાથે mp4 ગીતો મૂકો તો બાળકોને બહુ ગમશે....

  જવાબ આપોકાઢી નાખો
 6. ati Sundar , Gujrati bhasha jivant rakhawa ni mehnat dad magijai chhe!!!!!

  જવાબ આપોકાઢી નાખો
 7. ખુબ જ સરસ. આજની English poems ની બદલે આ બધી કવિતાઓ ફરી બાળપણમાં લઇ જાય છે.

  જવાબ આપોકાઢી નાખો
 8. ખુબ જ સરસ. આજની English poems ની બદલે આ બધી કવિતાઓ ફરી બાળપણમાં લઇ જાય છે.

  જવાબ આપોકાઢી નાખો
 9. આ બધુ વાચી ને ખરેખર બાળપણ યાદ આવી ગયુ.ખૂબ આભાર સરજી

  જવાબ આપોકાઢી નાખો
 10. Dear Sir
  I really appreciate your efforts. Hats-Off to you. Today, in the era of English medium study, children are unaware of such golden songs. You have initiated a very much responsive step to get back the people to our Gujarati culture which is far better than the English-medium culture.

  જવાબ આપોકાઢી નાખો
 11. ખુબ સરશ મજા પડી ગઈ મને અને બાળકો ને પણ

  જવાબ આપોકાઢી નાખો
 12. સાહેબ શ્રી આપનો ખુબ ખુબ આભાર
  આપા શ્રીએ એકત્ર કરેલ કાવિતાઓ ભાળકો માટે ખુબજ ઉપયોગી સાબીત થયેલ છે.
  હુ પોતે પોલીસ ની નોકરી માથી સમય નહી આપી શકવાથી બાળ્કોને મારી ગેરહાજરીની ખોટ પુરી કરી આપેલ છે.
  ધન્યવાદ સરજી

  જવાબ આપોકાઢી નાખો
 13. આ બાળગીતો વીડીયો મા હોય તો વેબ સાઈટ લીંક મોક્લવા વીનંતી.આભાર

  જવાબ આપોકાઢી નાખો
 14. थोड़ा हिंदी बाल गीतो आ संग्रह मा सामेल करवा जोईये

  જવાબ આપોકાઢી નાખો
 15. Mara nana bhulka mate kayam
  gavdavta balgit no khjano joy man jumi uthiyu nice gito

  જવાબ આપોકાઢી નાખો
 16. ખૂબ જ સુંદર કાર્ય ....ખૂબ જ ઉપયોગી બને તેવી વાર્તાઓ...બાળકોને સાંભળીને આનંદ થાય છે.
  આભાર

  જવાબ આપોકાઢી નાખો
 17. વાહ ભાઈ વાહ ખુબ સરસ આવું મુકતા રહો ને પ્રોત્સાહિત કરતા રહો

  જવાબ આપોકાઢી નાખો
 18. આજના બાલકો માટે આ બાલગીતો સંસ્કૃતિ ની યાદ અપાવનારૂ છે

  જવાબ આપોકાઢી નાખો
 19. આજના બાળકો માટે આ બાળગીતો સસ્કુતી અને
  બાળપણની યાદો તાજી થઈ જાય છે

  જવાબ આપોકાઢી નાખો
 20. ભાઇજી, આ બાળગીતો નો સંગ્રહ મૂકવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.🙏

  જવાબ આપોકાઢી નાખો