આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

23 સપ્ટેમ્બર 2023

અમરેલી જિલ્લા ગણિત-વિજ્ઞાન પ્રદર્શન : 2014-15 (ડાયટ : અમરેલી)

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, અમરેલી પ્રેરક : ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર જિલ્લા ગણિત-વિજ્ઞાન પ્રદર્શન : 2014-15     ડાઉનલોડ કરોPAGE : 128SIZE : 17.2 MBઆભાર : ડાયટ, અમરેલી&nb...

સાયબર ક્રાઈમ (CYBER CRIME) જાગૃતિ પુસ્તિકા (ઈ-બુક)

સાયબર ક્રાઈમ (CYBER CRIME) જાગૃતિ પુસ્તિકા (ઈ-બુક)CYBER CRIME PDF EBOOK સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ, સી.આઈ.ડી.ક્રાઈમ,ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા પ્રસ્તુત સાયબર ક્રાઈમ જાગૃતિ પુસ્તિકા :     ડાઉનલોડ કરોસાયબર ક્રાઈમથી બચવા માટે અવશ્ય વાંચો PAGE : 32SIZE : 5.07...

ધોરણ : 6, ગણિત, સત્ર-1, પ્રશ્નસંપૂટ, બીઆરસી સાવરકુંડલા

રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન ધોરણ : 6, ગણિત, સત્ર-1, પ્રશ્નસંપૂટ, વર્ષ - 2022-23બીઆરસી સાવરકુંડલા દ્વારા પ્રકાશિત PAGE : 34SIZE : 14.1 MBગણિત મોડ્યુલ :      ડાઉનલોડ ...

17 સપ્ટેમ્બર 2023

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2018-19

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2018-19શિક્ષણ વિભાગ - ગુજરાત રાજ્ય ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભુજ (કચ્છ)સૂર્યા વરસાણી એકેડમી, ભુજઆયોજિત વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન : 2018-19મુખ્ય વિષય : જીવનના પડકારો માટે વૈજ્ઞાનિક ઉપાયોતા. 24 થી 27 જાન્યુઆરી, 2019 પ્રાથમિક વિભાગPAGE : 384SIZE : 8.24 MBવિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2018-19     ડાઉનલોડ કરોમાધ્યમિક વિભાગPAGE : 360SIZE : 7.78 MBવિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન...

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2015-16

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2015-16શિક્ષણ વિભાગ - ગુજરાત રાજ્ય ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, મહેસાણાગણપત યુનિવર્સિટી, ખેરવા આયોજિત 43 મું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન : 2015-16મુખ્ય વિષય : સમાવેશી વિકાસ માટે વિજ્ઞાન અને ગણિતતા. 29 થી 31 ડિસેમ્બર, 2015વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2015-16     ડાઉનલોડ કરોPAGE : 732SIZE : 12.5...

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2013-14

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2013-14શિક્ષણ વિભાગ - ગુજરાત રાજ્ય ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણઆદર્શ વિદ્યાલય, એસ.ટી.રોડ, પાટણઆયોજિત 41 મું રાજ્ય વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન : 2013-14મુખ્ય વિષય : વૈજ્ઞાનિક અને ગાણિતિક નાવીન્યકરણતા. 02 થી 04 જાન્યુઆરી, 2014વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2013-14     ડાઉનલોડ કરોPAGE : 330SIZE : 6.56...

ઈકો ક્લબ (ECO CLUB) ઈ-બુક

ઈકો ક્લબ (ECO CLUB) ઈ-બુકસાળંગપરડા પ્રાથમિક શાળા, તા.ગઢડા (સ્વા.), જિ.બોટાદ સંકલન - સંપાદક : રમેશ આર. બાવળિયા SIZE : 19 MBPAGE : 36શાળા ઈકો ક્લબ :     ડાઉનલોડ કરો&nb...

ઉજાસ ભણી...UJAS BHANI...

એડોલેશન્ટ એજયુકેશન પ્રોગ્રામ અંતર્ગત ભારત સરકારના આયુષ્યમાન ભારત કાર્યક્રમ અન્વયે કાર્યરત School Health & Wellness Programme અંતર્ગત ભારત સરકારથી ૧૧ વિષયવસ્તુ નિયત કરેલ છે. જે પૈકી પ્રથમ સત્ર દરમિયાન નીચે જણાવેલ વિષય પર દરેક સરકારી શાળામાં ધોરણ-૬ થી ૧૨ ના બાળકો માટે સેશનનું આયોજન કરવાનું રહેશે.ઉજાસ ભણી... કાર્યક્રમના અમલીકરણ બાબતનો પરિપત્ર 24/08/2023 :     ડાઉનલોડ કરોપ્રસ્તાવના :      ડાઉનલોડ કરો(1) તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ :     ડાઉનલોડ કરો(2) ભાવનાત્મક અને માનસિક આરોગ્ય :     ડાઉનલોડ...

E-Content of English, STD 6 TO 8, SEM 1 (DIET : BHUJ)

E-Content of English, STD 6 TO 8, SEM 1 (DIET : BHUJ)In Evaluation Format Based on Learning OutcomesSIZE : 9.69 MBPAGE : 61E-Content of English, STD 6 TO 8, SEM 1 :      ડાઉનલોડ કરોપ્રકાશક : મહારાણીશ્રી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન -ભુજ (કચ...

FLN માર્ગદર્શિકા, ડાયટ, ઈડર (સાબરકાંઠા)

FLN માર્ગદર્શિકા, ડાયટ, ઈડર (સાબરકાંઠા)Foundational Literacy & Numeracy (FLN)જિલ્લા શિક્ષણ સમિતિ સાબરકાંઠા અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઈડર દ્વારા પ્રકાશિત SIZE : 1.80 MBPAGE : 56FLN માર્ગદર્શિકા :     ડાઉનલોડ કરો&nb...