આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

22 જૂન 2014

આવકાર

નમસ્કાર,
             મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી.
              આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.
મિત્રો મારો જૂનો બ્લોગ okanha.wordpress.com હાલ બંધ છે. તેની જગ્યાએ હવે માત્ર omarmik.blogspot.com પર તાજી પોસ્ટ - અપડેટ મૂકવામાં આવે છે. જેની નોંધ લેવી.
              આપ સૌના સાથ અને સહકારની અપેક્ષા...

જે તે પેજ પર જવા માટે પેજના નામ પર ક્લિક કરો.




ABCD









ભરત એલ. ચૌહાણ (ઓ-કાન્હા)
આચાર્ય, ગુંજાર પ્રાથમિક શાળા,
તા.ધંધુકા, જિ.અમદાવાદ
Email : okanha18@gmail.com

76 ટિપ્પણીઓ:

  1. Wah bharatbhai khub saras kam chhe tmaru...mind blowing...wonderful...salute to u..

    જવાબ આપોકાઢી નાખો
  2. આપના બ્લોગ ઉપર ખુબ જ ઉપયોગી, રોચક, વસાવવા જેવી પીડીએફ, ડાઉનલોડ કરવા જેવી એક્સેલ અને પીપીટી ફાઈલો અમને મળી. જે બદલ ખુબ આભાર!

    જવાબ આપોકાઢી નાખો
  3. વધે તમારી નામના એ જ અમારી શુભકામનાઓ..

    જવાબ આપોકાઢી નાખો
  4. ભરતભાઇ, મારે મારો પોતાનો બ્લોગ કેવી રીતે બનાવવો તે કહેશો.
    મયુર આહિર (બી.આર.પી. ગણિત-વિજ્ઞાન)

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. અમદાવાદ જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાં બ્લોગસ્પોટમાં બ્લોગ કેવી રીતે બનાવવો તેનું મોડ્યુલ આપેલું છે તેમાંથી જોઈ જાતે બનાવી શકશો.

      કાઢી નાખો
    2. આપના બ્લોગ મા% વિડિયો ડાઉન લોડ માટે કેવી રીતે કર્યુ છે તેની માહિતી આપશો.. આમારે વિડિયો ડાઉન લોડ માટે આપના જેમ મૂકવા છે. ધન્યવાદ

      કાઢી નાખો
    3. બહુ સરસ ,મેં મારા બ્લોગ માટે પણ તમારી લિંક જોડી છે.મને ઘણું બધું જાણવા મળ્યું તે બદલ આપ નો આભાર...

      કાઢી નાખો
    4. બહુ સરસ ,મેં મારા બ્લોગ માટે પણ તમારી લિંક જોડી છે.મને ઘણું બધું જાણવા મળ્યું તે બદલ આપ નો આભાર...

      કાઢી નાખો
  5. ખૂબજ સરસ. ગુજરાતી તરીકે ગૌરવ અનુભવુ છું, આપ આ રીતે સમસ્ત ગુજરાતી જનતાને મદદરુપ થઇ શકો એવી શુભ કામનાઓ

    જવાબ આપોકાઢી નાખો
  6. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  7. ખૂબ જ સરસ મહેનતથી માહિતી એકઠી કરીને પ્રકાશિત કરેલ છે. અભિનંદન....... આવું જ કાર્ય દરેક પ્રાથમિક શાળાઓમાં થાય તો કદાચ ગુજરાતનો-દેશનો વિકાસ બુલેટ ગતિએ થાય.

    જવાબ આપોકાઢી નાખો
  8. BHARATBHAI CHAUHAN TAME JE KARY KARO SO TE TAMAM GUJARATI YUVANO NE MADAD RUP THAY TEVU SE JO DAREK STUDENT AMATHI MAHITI MELAVI EXAM APE TO TE KYAYEY FAIL NA THAY TETHI TAMARO DIL PURVAK ABHAR MANU SU ANE BHAGVAN TAMNE SADAY KHUSH RAKHE TEVI PRATHANA KARU SU THAKS ભરત એલ. ચૌહાણ

    જવાબ આપોકાઢી નાખો
  9. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  10. ભરતભાઇ તમે સાચા ગુજરાતી છો.તમે ગુજરાતી ભાષાનું ગૌરવ વધારી રહયા છો.ગુજરાતી ભાષા તમારા જેવા ગુજરાતીથી ટકી રહેશે. અમે તમારુ ગૌરવઃ કરીએ છીએ,એક ગુજરાતી તરીકે તમોને ખૂબ ખૂબ ધન્યવાદ આપુ છું,તમો ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને ઓનલાઇન ઘણુ મોટુ માર્ગ દ ર્શ ન કરી રહયા છો.અને ગુજરાતી ભાષા સાહિત્યને અનેક લોકોને પુરુ પાડી રહયા છો તેનો અમો આનંદ લઇએ છીએ,સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તમે અનેક લોકોને મદદરૂપ થઇ રહ્યછૉ.અમોને આનંદ છે કે તમે આ અમુલ્ય કાર્યને આગળ વધારશો.એનાં ફ્ળ તમોને ચોક્ક્સ એ કાના અવશ્ય આપશે.નવી જગ્યાએ ફાવી ગયુ હશે.હજુ આગળ વધો એવી શુભેચ્છાઓ. કિશોરભાઈ પાર્થ ડાયટ અ,વાદ આવજો મળશું,

    જવાબ આપોકાઢી નાખો
  11. ભરતભાઇ તમે સાચા ગુજરાતી છો.તમે ગુજરાતી ભાષાનું ગૌરવ વધારી રહયા છો.ગુજરાતી ભાષા તમારા જેવા ગુજરાતીથી ટકી રહેશે. અમે તમારુ ગૌરવઃ કરીએ છીએ,એક ગુજરાતી તરીકે તમોને ખૂબ ખૂબ ધન્યવાદ આપુ છું,તમો ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને ઓનલાઇન ઘણુ મોટુ માર્ગ દ ર્શ ન કરી રહયા છો.અને ગુજરાતી ભાષા સાહિત્યને અનેક લોકોને પુરુ પાડી રહયા છો તેનો અમો આનંદ લઇએ છીએ,સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તમે અનેક લોકોને મદદરૂપ થઇ રહ્યછૉ.અમોને આનંદ છે કે તમે આ અમુલ્ય કાર્યને આગળ વધારશો.એનાં ફ્ળ તમોને ચોક્ક્સ એ કાના અવશ્ય આપશે.નવી જગ્યાએ ફાવી ગયુ હશે.હજુ આગળ વધો એવી શુભેચ્છાઓ. કિશોરભાઈ પાર્થ ડાયટ અ,વાદ આવજો મળશું,

    જવાબ આપોકાઢી નાખો
  12. આજે જ તમારા બ્લોગની ખબર પડી અને અહીં સહેજ લટાર મારી. તમે ખરેખર અદભૂત કામ કરી રહ્યા છો.
    અમે ઈ-વિદ્યાલય બ્લોગ એક જુદા અભિગમથી શરૂ કર્યો છે. બાળકો, શિક્ષકો અને વાલીઓને માટે એક ચર્ચા મંચ અને બાળકોને નેટ ઉપર વિકાસલક્ષી સામગ્રી પૂરી પાડવાનો પ્રયત્ન
    https://e-vidyalay.blogspot.com/2018/06/blog-post_89.html

    જવાબ આપોકાઢી નાખો
  13. સાહે 15 ઓગષ્ટ માટે સરસ કોઈ સ્પીચ હોય તો જોઈએ છે.
    શાયરી સાથે.

    જવાબ આપોકાઢી નાખો
  14. Great Info...also to know about the Best gate coaching in Vadodara log on to http://careersolutionacademy.com

    જવાબ આપોકાઢી નાખો
  15. ઓન લાઈન પગાર સ્લીપ જોવા માટે નો વિડિયો આ વિડિયો જોઈ કોઈ પણ કર્મચારી જાતે મોબાઇલ કે પી.સી. માં પગાર સ્લીપ જોઈ શકશે
    લિંક ને કોપી કરી ગૂગલ માં કે વેબ બ્રાવસર પેસ્ટ કરવી SUBSCRIBE વિડિઓ કે નીચે લાલ બટન મે લીખા હૈ ઉસ પે ક્લિક કીજીયે પ્લીઝ
    ARVALLI VAHIVATI MAHIT -વહીવટી તથા શૈક્ષણિક મારગદર્શન ON LINE PAYROLL

    https://youtu.be/egVs2KTiyCo

    જવાબ આપોકાઢી નાખો
  16. તમે ખુબ જ સરસ કામ કરી રહ્યા છો.ખુબ ખુબ અભિનંદન

    જવાબ આપોકાઢી નાખો
  17. ભરતભાઈ આપને પ્રણામ
    આપે બહુ જ મસ્ત મજાના સંગ્રહો મૂક્યાં છે એ માટે હું આપને પ્રણામ કરું છુ.
    નવનીત પટેલ
    સુરત
    આભાર આભાર આભાર આભાર આભાર આભાર આભાર આભાર આભાર આભાર આભાર આભાર આભાર આભાર આભાર આભાર આભાર આભાર આભાર આભાર આભાર માનું છું.

    જવાબ આપોકાઢી નાખો
  18. ભરતભાઈ તમારા બ્લોગમાંથી ખુબજ સારી માહિતી મળે છે જેથી તમારો ખુબ ખુબ આભાર

    જવાબ આપોકાઢી નાખો
  19. Great job Sir.
    આપના પ્રયત્નો થી, ગુજરાતી ભાષા સમૃદ્ધ થશે.

    જવાબ આપોકાઢી નાખો
  20. સાહેબ આપના બ્લોગની એક એપ્લીકેશન પણ બનાવો..જેથી ઝડપી સરસ માહિતી પ્રાપ્ત થઇ શકે....આભાર

    જવાબ આપોકાઢી નાખો
  21. ખૂબ સુંદર બ્લોગ....
    બાળકો ને વિશેષ માહિતી મળી રહે તે શુભ આશયથી
    આપના બ્લોગની કેટલીક માહિતી,લિંક મારા બ્લોગ http://kalravniduniya.blogspot.com/?m=0 પર શેર કરી છે.
    આભાર...

    જવાબ આપોકાઢી નાખો
  22. શિક્ષણ ક્ષેત્રે ખુબ જ ફાયદાકારક બ્લોગ છે

    જવાબ આપોકાઢી નાખો
  23. ભરત ભાઈ તમારૂ કામ કાજ ખુબ સરસ છે આભાર

    જવાબ આપોકાઢી નાખો
  24. ખરેખર ખુબજ સુંદર અને ઉપયોગી કલેકશન છે .

    જવાબ આપોકાઢી નાખો
  25. ખરેખર ખુબ જ પ્રેરણાત્મક પીડીએફ બનાવેલ છે આપ સાહેબને ખુબ ખુબ અભિનંદન

    જવાબ આપોકાઢી નાખો
  26. hello sir , i am following you since like 1 month and i really liked your blogs . i started my blogging after followed you . and even my blog is education related so please checkout my blog sir .

    જવાબ આપોકાઢી નાખો